કોણ માનશે ?
September 22, 2006

- જો હું કહું કે -
હારેલા જુગારીની પેઠે
મારે બમણા જોરે
જીંદગીની રમતમાં રમવું છે
કોણ માનશે ? - ઓ જીંદગી -
તું મને જેટલી ગમે છે
મારે પણ તને એટલા જ ગમવું છે
કોણ માનશે ? - - જયશ્રી.
- —–
- વરસો થયાં હું જેમની મહેફિલથી દૂર છું;
ત્યાં પણ હજી છે મારી જગા, કોણ માનશે? - ( આ શેર ‘રણમાં ખીલ્યું ગુલાબ’ ની એક વાર્તામાં શિર્ષકમાં છે, પણ કવિનું નામ મને ના મળ્યું. આખી ગઝલ કે મુક્તક તમારી પાસે હોય તો મને મોકલવા વિનંતી. )
Entry Filed under: અછાંદસ, કંઇક મારા તરફથી, મુક્તકો. .
2 Comments Add your own
Leave a Comment
Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>
Trackback this post | Subscribe to the comments via RSS Feed
1.
nimisha | September 30, 2006 at 2:24 am
hey buddy..tu to bahu saari kavita kare chhe ne..wah dil garden garden thay gayu
2.
વિવેક | October 1, 2006 at 8:24 am
નાની પણ સુંદર અભિવ્યક્તિ….. .