આભાર – રીડગુજરાતી.કોમ

જુલાઇ 9, 2006 at 2:08 એ એમ (am) 2 comments

ચિત્રલેખા વાંચીને રીડગુજરાતી.કોમ વિષે જાણ્યું. અને ત્યાંથી તો ગુજરાતી બ્લોગજગતનો ખજાનો જ મળ્યો. ફોર એસ વી, લયસ્તરો, શબ્દો છે શ્વાસ મારાં, અને ઘણું ઘણું.

આજે રીડગુજરાતીને એક વર્ષ પુરુ થયું અને બીજા વર્ષમાં મંગલ પ્રવેશ.
શ્રી મૃગેશભાઇએ આમ તો આજે સાઇટને ખાસ બનાવી છે, અને પોતાના શબ્દોમાં ઘણી સરસ માહિતી આપી છે.. રીડગુજરાતી વિષે એમના શબ્દોમાં કંઇ સાંભળવું હોય, તો ઓસ્ટ્રેલિયાના એસ.બી.એસ. રેડિયોએ લિધેલી શ્રી મૃગેશભાઇની મુલાકાત અહીં પ્રસ્તુત છે.

Upload music at Bolt.

Advertisements

Entry filed under: Uncategorized.

એ… હેહેય…. હેહેય… ઝાડ – રમેશ પારેખ “ગુજરાતી સાહિત્ય પરિષદ”, અમદાવાદનો કાર્યક્રમ “સંવાદ”

2 ટિપ્પણીઓ Add your own

  • 1. manvant  |  જુલાઇ 9, 2006 પર 6:53 એ એમ (am)

    આવા ઉમદા ને સૌને ઉપયોગી સમાચાર જાણવાની
    તક આપનાર બહેનનો આભાર માન્યા વિના કેમ
    રહેવાય ?આપની સૂઝ ખરેખર દાદ માગી લે છે !

    જવાબ આપો
  • 2. Ajay Patel  |  ઓગસ્ટ 31, 2006 પર 10:51 એ એમ (am)

    જયશ્રી, રીડગુજરાતી વાળા મૃગેશભાઇની સાથે એક દિવસ વાતો થતી હતી એમાં એમના આ ઓસ્ટ્રેલીયા થી (સિડની રેડીયો) દ્વારા થયેલા ટેલીફોનીક ઇંટરવ્યુંની વાતો નીકળી હતી અને એમાં એમણે મને આ લિંક આપીને કહ્યું હતું કે ત્યાં તમને એ સાંભળવા મળશે અને મેં એ લ્હાવો લીધો હતો. અને ખુબ આનંદ થયો હતો. તે વખતે તો આ બ્લોગ પર તારો આભાર માનવાનું ચુકી ગયો હતો પણ આજે એ તક ઝડપી લઉ છું. આ ઇંટરવ્યું અહિં રાખી ને તે ખુબ જ સારું કામ કર્યું છે. ફરીથી એકવાર – આભાર અને ખુબ ખુબ શુભેચ્છાઓ.

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Blog Stats

  • 61,125 hits

તાજેતરની પોસ્ટ્સ

રચનાનો એકાદ ઘૂંટ પીવા મળે તો સોનામાં સુગંધ ભળે તે ભાવથી પ્રેરાઇને, જ્યાં જ્યાં શક્ય હોય ત્યાં ત્યાં સર્જકની એક-બે રચનાઓ ના શબ્દો અથવા સ્વરાંકન અથવા તેની લીન્ક આપવા પ્રયત્ન કર્યો છે. જો આમ કરતાં કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે, સૌ સર્જકો અને પ્રકાશકો, તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે.

%d bloggers like this: