પરવરદિગાર દે – મરીઝ

ઓગસ્ટ 14, 2006 at 12:51 એ એમ (am) 5 comments

બસ એટલી સમજ મને પરવરદિગાર દે,
સુખ જ્યારે જ્યાં મળે બધાના વિચાર દે.

આવીને આંગળીમાં ટકોરા રહી ગયા,
સંકોચ આટલો ન કોઈ બંધ દ્વાર દે.

નવરાશ છે હવે જરા સરખામણી કરું,
કેવો હતો અસલ હું,મને એ ચિતાર દે.

આ નાનાં નાનાં દર્દ તો થાતા નથી સહન,
દે એક મહાન દર્દ અને પારાવાર દે.

સૌ પથ્થરોના બોજ તો ઊંચકી લીધા અમે,
અમને નમાવવા હો તો ફૂલોનો ભાર દે.

દુનિયામા કંઇકનો હું કરજદાર છું ‘મરીઝ’,
ચૂકવું બધાનું દેણ જો અલ્લાહ ઉધાર દે.

Advertisements

Entry filed under: ગઝલ.

એણે કાંટો કાઢીને – વિનોદ જોષી કાનુડાને બાંધ્યો છે હીરના દોરે – હરીન્દ્ર દવે

5 ટિપ્પણીઓ Add your own

 • 1. radhika  |  ઓગસ્ટ 14, 2006 પર 2:17 એ એમ (am)

  one of my fevriout

  manhar udhas na aawaj ma aa gazal sambhadi hati
  aaje vanchvani pan maza aavi
  khub sundar collection

  જવાબ આપો
 • 2. manvant  |  ઓગસ્ટ 14, 2006 પર 9:52 એ એમ (am)

  ચૂકવું બધાનું દેણ જો અલ્લાહ ઉધાર દે !
  ‘મરીઝ’ને દેવું કરી ઉધાર માગી પાછું
  દેવું વધારવું છે ?રચના સારી છે.આભાર !

  જવાબ આપો
 • 3. અમિત પિસાવાડિયા  |  ઓગસ્ટ 15, 2006 પર 1:11 એ એમ (am)

  બસ એટલી સમજ મને પરવરદિગાર દે,
  સુખ જ્યારે જ્યાં મળે બધાના વિચાર દે.

  સુંદર !!!

  જવાબ આપો
 • 4. Rahul Shrimali  |  ઓગસ્ટ 26, 2006 પર 1:46 એ એમ (am)

  my one of the most favourites.
  i have never listen it by Manhar udas.

  જવાબ આપો
 • 5. કસુંબલ રંગનો વૈભવ  |  સપ્ટેમ્બર 24, 2006 પર 11:51 એ એમ (am)

  good gazal of mariz……..and congratulation to ur good job ……babu desai ahmedabad gujarat…….

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Blog Stats

 • 71,611 hits

તાજેતરની પોસ્ટ્સ

રચનાનો એકાદ ઘૂંટ પીવા મળે તો સોનામાં સુગંધ ભળે તે ભાવથી પ્રેરાઇને, જ્યાં જ્યાં શક્ય હોય ત્યાં ત્યાં સર્જકની એક-બે રચનાઓ ના શબ્દો અથવા સ્વરાંકન અથવા તેની લીન્ક આપવા પ્રયત્ન કર્યો છે. જો આમ કરતાં કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે, સૌ સર્જકો અને પ્રકાશકો, તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે.

%d bloggers like this: