‘મોરપિચ્છ’ નું નવું સરનામું

સપ્ટેમ્બર 4, 2006 at 7:42 એ એમ (am) 8 comments

આજે શ્રીકૃષ્ણ દવે નો જન્મદિવસ.

બે દિવસ પહેલા જ હું નવા ઘરમાં આવી. તો મને થયુ, મોરપિચ્છને પણ નવા ઘરે લઇ જઉં. અને આજનો દિવસ તો આમ પણ ઘણો ખાસ છે.

આશા છે કે મોરપિચ્છનું નવું રૂપ તમને ગમશે.

Advertisements

Entry filed under: કંઇક મારા તરફથી.

ક્ષમા – ફિલ બોસ્મન્સ ઊગે છે – કૃષ્ણ દવે

8 ટિપ્પણીઓ Add your own

  • 1. વિવેક  |  સપ્ટેમ્બર 4, 2006 પર 8:18 એ એમ (am)

    પ્રિય જયશ્રી,

    નવું ઘર, શબ્દોનું અને શરીરનું – બંનેનું મુબારક હો…

    મોરપિચ્છના આ નવા ઘરમાં વધુ ભાતીગળ રંગો જોવા મળશે એવી આશા… એક કામ બીજું ન કરી શકાય? વર્ડપ્રેસ પર બ્લોગસ્પૉટ કરતાં ઑડિયોની વધુ સારી સુવિધા છે… તો જો ટહુકાને મોરપિચ્છમાં ભેળવી દેવાય તો આ મોરને જાણે જાન મળી જાય અને આ બ્લોગ ગુજરાતી બ્લોગ-જગતમાં શિરમોર બની જાય….

    જવાબ આપો
  • 2. અમિત પિસાવાડિયા  |  સપ્ટેમ્બર 4, 2006 પર 10:06 એ એમ (am)

    મોરપિચ્છ ના નવા રંગો તો પહેલા કરતા પણ સરસ ખીલશે એવુ લાગે છે.
    નવા ઘર માટે મુબારક.

    જવાબ આપો
  • 3. Mrugesh shah  |  સપ્ટેમ્બર 4, 2006 પર 4:01 પી એમ(pm)

    નવા ઘરમાં સ્વાગત. ખૂબ સુંદર આયોજન છે. હા, ચોક્કસ વધારે રંગો ખીલશે એમ જ લાગે છે. શુભેચ્છાઓ.

    જવાબ આપો
  • 4. Neela  |  સપ્ટેમ્બર 5, 2006 પર 6:05 એ એમ (am)

    કલગી સમુ મોરપિંચ્છ ખૂબ સુશોભિત થાય છે.
    ખૂબ ખૂબ શુભેચ્છઓ.

    જવાબ આપો
  • 5. Neela  |  સપ્ટેમ્બર 5, 2006 પર 7:02 એ એમ (am)

    નવા ઘરની શુભેચ્છાઓ

    જવાબ આપો
  • 6. સુરેશ જાની  |  સપ્ટેમ્બર 5, 2006 પર 12:45 પી એમ(pm)

    અભિનંદન .. રંગો ! ખૂબ ખીલો….

    જવાબ આપો
  • 7. ઊર્મિસાગર  |  સપ્ટેમ્બર 6, 2006 પર 1:58 પી એમ(pm)

    મોરપિચ્છના અને તમારા – નવા ઘર માટે ઘણી શુભેચ્છાઓ!
    તમારું મોરપિચ્છ કૃષ્ણની કલગીનાં મોરપિચ્છ સમાન બને એવી શુભેચ્છા!

    જવાબ આપો
  • 8. Gira  |  સપ્ટેમ્બર 17, 2006 પર 2:20 એ એમ (am)

    Hey!!!!!!!!!!!!!! Dear Jayshree….

    COngratulations…. i m soo happy for yr new house…. wish you so many good lucks……….

    love always, Gira

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Blog Stats

  • 61,125 hits

તાજેતરની પોસ્ટ્સ

રચનાનો એકાદ ઘૂંટ પીવા મળે તો સોનામાં સુગંધ ભળે તે ભાવથી પ્રેરાઇને, જ્યાં જ્યાં શક્ય હોય ત્યાં ત્યાં સર્જકની એક-બે રચનાઓ ના શબ્દો અથવા સ્વરાંકન અથવા તેની લીન્ક આપવા પ્રયત્ન કર્યો છે. જો આમ કરતાં કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે, સૌ સર્જકો અને પ્રકાશકો, તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે.

%d bloggers like this: