કે કાગળ હરિ લખે તો બને – રમેશ પારેખ

સપ્ટેમ્બર 18, 2006 at 6:58 એ એમ (am) 3 comments


– કે કાગળ હરિ લખે તો બને
અવર લખે તો એકે અક્ષર નથી ઊકલતા મને

મોરપીંછનો જેના ઉપર પડછાયો ના પડિયો
શું વાંચું એ કાગળમાં જે હોય શાહીનો ખડિયો ?
એ પરબીડિયું શું ખોલું જેની વાટ ન હો આંખને…

મીરાં કહે પ્રભુ, શ્વાસ અમારો કેવળ એક ટપાલી
નિશદિન આવે જાય લઇને થેલો ખાલી ખાલી
ચિઠ્ઠી લખતાંવેંત પહોંચશે સીધી મીરાં કને…

( 25-10-1982, સોમવાર )

Advertisements

Entry filed under: હરિવરને કાગળ.

સાનિધ્ય – ચતુર પટેલ અમે દરિયો જોયો ને તમે યાદ આવ્યાં – ભાગ્યેશ જહા

3 ટિપ્પણીઓ Add your own

  • 1. સુરેશ જાની  |  સપ્ટેમ્બર 18, 2006 પર 12:52 પી એમ(pm)

    લખીએ રે! હરિવરને કાગળ લખીએ રે!
    — ભગવતીકુમાર શર્મા
    – સોલી કાપડીયાનું સ્વરાંકન
    – આલ્બમ ‘હરિવરને કાગળ લખીએ રે’

    જવાબ આપો
  • 2. Nishith  |  સપ્ટેમ્બર 18, 2006 પર 12:54 પી એમ(pm)

    Good 1.. this is for the first time that I have read gujarati blog and its urs!
    ne wayz, c ya
    Nishith 🙂

    જવાબ આપો
  • 3. amit pisavadiya  |  સપ્ટેમ્બર 20, 2006 પર 6:38 પી એમ(pm)

    મીરા કે પ્રભુ, દીધુ અમને સમજણનું આ નાણું,
    વાપરવા જઇએ તો જીવતર બનતું જાય ઉખાણું.
    ર.પા.

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Blog Stats

  • 62,944 hits

તાજેતરની પોસ્ટ્સ

રચનાનો એકાદ ઘૂંટ પીવા મળે તો સોનામાં સુગંધ ભળે તે ભાવથી પ્રેરાઇને, જ્યાં જ્યાં શક્ય હોય ત્યાં ત્યાં સર્જકની એક-બે રચનાઓ ના શબ્દો અથવા સ્વરાંકન અથવા તેની લીન્ક આપવા પ્રયત્ન કર્યો છે. જો આમ કરતાં કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે, સૌ સર્જકો અને પ્રકાશકો, તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે.

%d bloggers like this: