તરફડાટ એટલે ? – પન્ના નાયક

ઓક્ટોબર 9, 2006 at 2:16 પી એમ(pm) 3 comments

તરફડાટ એટલે ?
તમે કહેશો,
જલ બહાર આણેલા
કોઇ મીનને પૂછી જુઓ !

પણ ઘૂઘવાતા ઉદધિના ભીતર
જે
કોરું કોરું તરફડે,
એને તમે શું કહેશો ?

Advertisements

Entry filed under: અછાંદસ.

મારી પાસે આવ – દિલીપ મોદી સવાર – બરકત વિરાણી ‘બેફામ’

3 ટિપ્પણીઓ Add your own

  • 1. વિવેક  |  ઓક્ટોબર 10, 2006 પર 9:30 એ એમ (am)

    સરસ મજાની વાત…

    પન્ના નાયકની મારી ગમતી કવિતાઓમાંની એક…

    જવાબ આપો
  • 2. chetna  |  ઓક્ટોબર 10, 2006 પર 6:40 પી એમ(pm)

    ekdm gudh arth chhe a vaat ma …aa tarfdat ne samjavi shakay j nahi….

    જવાબ આપો
  • 3. amitpisavadiya  |  ઓક્ટોબર 11, 2006 પર 5:51 એ એમ (am)

    સુંદર !!!

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Blog Stats

  • 61,125 hits

તાજેતરની પોસ્ટ્સ

રચનાનો એકાદ ઘૂંટ પીવા મળે તો સોનામાં સુગંધ ભળે તે ભાવથી પ્રેરાઇને, જ્યાં જ્યાં શક્ય હોય ત્યાં ત્યાં સર્જકની એક-બે રચનાઓ ના શબ્દો અથવા સ્વરાંકન અથવા તેની લીન્ક આપવા પ્રયત્ન કર્યો છે. જો આમ કરતાં કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે, સૌ સર્જકો અને પ્રકાશકો, તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે.

%d bloggers like this: