લાવ જરાક હસી લઉં !

ઓક્ટોબર 17, 2006 at 2:39 પી એમ(pm) 1 comment

ઘનઘોર ગરજતો વાદળ હું
સમ્રુધ્ધી નાં વાવડ હું
ખુલા નભે જકડાયો છું
બની માવઠું વરસી જઉં,
લાવ જરાક હસી લઉં !

અડગ અફર મેરુ સમ હું
હિમાલય ના ભેરુ સમ હું
અડગ રહી અકડાયો છું,
ભેખડ-ભેખડ ધસી જઉં,
લાવ જરાક હસી લઉં!

( એક મિત્રએ થોડા દિવસ પહેલા એની આ રચના મને મોકલી.જેટલી વાર વાંચી એટલી વાર વધારે ગમી, તો મને થયું તમને પણ ગમશે. )

Advertisements

Entry filed under: અછાંદસ.

કૃષ્ણ – સુદામાનો મેળાપ : પ્રેમાનંદ દરિયો – 2

1 ટીકા Add your own

  • 1. સુરેશ જાની  |  ઓક્ટોબર 18, 2006 પર 11:57 એ એમ (am)

    લેખકનું નામ? બહુ જ સરસ રચના .

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Blog Stats

  • 61,242 hits

તાજેતરની પોસ્ટ્સ

રચનાનો એકાદ ઘૂંટ પીવા મળે તો સોનામાં સુગંધ ભળે તે ભાવથી પ્રેરાઇને, જ્યાં જ્યાં શક્ય હોય ત્યાં ત્યાં સર્જકની એક-બે રચનાઓ ના શબ્દો અથવા સ્વરાંકન અથવા તેની લીન્ક આપવા પ્રયત્ન કર્યો છે. જો આમ કરતાં કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે, સૌ સર્જકો અને પ્રકાશકો, તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે.

%d bloggers like this: