આવ તું ..

ઓક્ટોબર 29, 2006 at 9:30 પી એમ(pm) 12 comments

થીજેલા ચહેરા પર
હુંફની ભીનાશ બનું
સ્મિત બની આવ તું

કોરા આ વાંસમાંથી
વાંસળીનો સાદ બનું
ગીત બની આવ તું

વસંતમાં ને પાનખરે
મહેકવું બારેમાસ મારે
ઝમઝમતું ઝરણું લઇ
પ્રીત બની આવ તું

– જયશ્રી

Advertisements

Entry filed under: કંઇક મારા તરફથી.

સમય – હરીન્દ્ર દવે નાજુક ક્ષણોની ગઝલ – અમિત વ્યાસ

12 ટિપ્પણીઓ Add your own

 • 1. Kiritkumar G. Bhakta  |  ઓક્ટોબર 29, 2006 પર 10:24 પી એમ(pm)

  ૩ અને ૩ અને છેલ્લે ૪,
  ભાવ સરસ છે.
  આવ તું.

  જવાબ આપો
 • 2. vijayshah  |  ઓક્ટોબર 30, 2006 પર 12:20 એ એમ (am)

  વાહ!
  બાર માસીનુ ફુલ અને એક વાંસળીનુ ચિત્ર
  પુષ્પની કુમાશ ભરેલા હળવા શબ્દો
  અને ભાવો ભરેલ રસાસ્વાદ
  સુંદર કવિતા

  જવાબ આપો
 • 3. વિવેક  |  ઓક્ટોબર 30, 2006 પર 1:30 પી એમ(pm)

  કોને બોલાવો છો, કુમારિકા?

  સરસ ગીત… વાંસળીવાળી વાત વધુ ગમી…

  જવાબ આપો
 • 4. Urmi Saagar  |  ઓક્ટોબર 30, 2006 પર 1:30 પી એમ(pm)

  vaah jayshree…. aa nava varsama to kavi barabar jaagi gaya chhe… taraama!! Keep it up!!

  જવાબ આપો
 • 5. સુરેશ જાની  |  ઓક્ટોબર 30, 2006 પર 3:19 પી એમ(pm)

  તું ખરેખર બહુ જ સરસ લખી શકે છે. ચાલુ રાખ.

  જવાબ આપો
 • 6. Uday Trivedi  |  ઓક્ટોબર 30, 2006 પર 3:49 પી એમ(pm)

  Really, simple words to express one of the most simplest and at the same time, one of the most complex feeling…Love

  જવાબ આપો
 • 7. Chintu  |  ઓક્ટોબર 31, 2006 પર 8:56 એ એમ (am)

  “Creativity Reborns without Death” this is what I have to say regarding your post. Awesome work.. but u know it very well how much I have understood in it!!!!!!!

  જવાબ આપો
 • 8. Urmi Saagar  |  ઓક્ટોબર 31, 2006 પર 3:56 પી એમ(pm)

  તું આવ કે પાડી રહ્યો છું સાદ હું તને,
  પહાડોની જેમ ખોખરો પડઘો ન મોકલાવ.

  — રમેશ પારેખ

  જવાબ આપો
 • 9. hirabhai bhakta  |  નવેમ્બર 2, 2006 પર 10:12 એ એમ (am)

  Ben kavita jate lakhata pan thaigaya? aaare wah!!!!!!!

  જવાબ આપો
 • 10. hirabhai bhakta  |  નવેમ્બર 2, 2006 પર 10:15 એ એમ (am)

  aaaare wah!!!!!!

  જવાબ આપો
 • 11. Amit pisavadiya  |  નવેમ્બર 2, 2006 પર 5:40 પી એમ(pm)

  કોરા આ વાંસમાંથી
  વાંસળીનો સાદ બનું
  ગીત બની આવ તું

  બહુ સરસ શબ્દો વણ્યા , અભિનંદન.

  જવાબ આપો
 • 12. Kiritkumar G. Bhakta  |  નવેમ્બર 4, 2006 પર 6:44 પી એમ(pm)

  જયશ્રી,
  ઘણું જ સુંદર,
  વસંત અને પાનખર…,
  પ્રીત બનીને આવ તુ.

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Blog Stats

 • 71,611 hits

તાજેતરની પોસ્ટ્સ

રચનાનો એકાદ ઘૂંટ પીવા મળે તો સોનામાં સુગંધ ભળે તે ભાવથી પ્રેરાઇને, જ્યાં જ્યાં શક્ય હોય ત્યાં ત્યાં સર્જકની એક-બે રચનાઓ ના શબ્દો અથવા સ્વરાંકન અથવા તેની લીન્ક આપવા પ્રયત્ન કર્યો છે. જો આમ કરતાં કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે, સૌ સર્જકો અને પ્રકાશકો, તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે.

%d bloggers like this: