ત્રણ ગઝલકાર… એક ગઝલ

નવેમ્બર 1, 2006 at 8:00 એ એમ (am) 3 comments


florida

મીર સૂતા છે આંખ ખોલીને,
મૌન પાળે છે બોલી બોલીને.

દરિયો દરિયો છલકતું ફ્લોરીડા,
દાદ આપે છે ડોલી ડોલીને.

રાતનો આ ખુમાર આંખોમાં,
સપનાં શોધે છે બારી ખોલીને.

કેવો પ્રકટ્યો છે કપાસનો તડકો,
રાતના કાલાં ફોલી ફોલીને.

શબ્દ રૂપેરી ઝાંઝર પહેરી,
સાદ પાડે છે કોઇ ઢોલીને.

અર્થનો ગર્ભ કાઢવો ‘આદિલ’
શબ્દની છાલ છોલી છોલીને.

થૈ ગયા ફૂલ હાથ અશરફના,
એણે ઊંચકી ગઝલની ડોલીને.

– રશીદ મીર, આદિલ મન્સૂરી, અશરફ ડબાવાલા

( વેસ્ટ પામબીચથી ટેમ્પો જતાં સફરમાં લખાયેલી ગઝલ )

Advertisements

Entry filed under: ગઝલ.

છલોછલ છલકતી શ્રધ્ધા – મકરંદ મુસળે વ્હાલ – રમેશ પારેખ

3 ટિપ્પણીઓ Add your own

  • 1. ઊર્મિસાગર  |  નવેમ્બર 1, 2006 પર 2:09 પી એમ(pm)

    wow…. very nice!
    આ 3 in 1 વાળું ઘણું ગમ્યું!!

    જવાબ આપો
  • 2. વિવેક  |  નવેમ્બર 2, 2006 પર 7:00 એ એમ (am)

    રદીશ મીર કે રશીદ મીર?

    જવાબ આપો
  • 3. Jayshree  |  નવેમ્બર 2, 2006 પર 7:08 એ એમ (am)

    આભાર વિવેકભાઇ.. !! ( યાદ છે, એક વાર સુરેશ દાદા એ તમને વિવેક માસ્તર કહ્યા’તા ? )

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Blog Stats

  • 62,944 hits

તાજેતરની પોસ્ટ્સ

રચનાનો એકાદ ઘૂંટ પીવા મળે તો સોનામાં સુગંધ ભળે તે ભાવથી પ્રેરાઇને, જ્યાં જ્યાં શક્ય હોય ત્યાં ત્યાં સર્જકની એક-બે રચનાઓ ના શબ્દો અથવા સ્વરાંકન અથવા તેની લીન્ક આપવા પ્રયત્ન કર્યો છે. જો આમ કરતાં કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે, સૌ સર્જકો અને પ્રકાશકો, તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે.

%d bloggers like this: