વ્હાલ – રમેશ પારેખ

નવેમ્બર 2, 2006 at 7:14 એ એમ (am) 2 comments

વ્હાલ કરે તે વ્હાલું !
આ મેળામાં ભૂલો પડ્યો હું કોની આંગળી ઝાલું ?

ફૂગ્ગા ને ફરફરિયાં જોઉં, જોઉં લેણા-દેણી
કોઇક વેચે વાચા, કોઇક વ્હોરે ફૂલની વેણી
કોઇક ખૂણે વેચે કોઇ પરમારથનું પ્યાલું.

કયાંક ભજન વેચાય, ક્યાંક વેચાય કંઠી ને ઝભ્ભો
શું શું અચરજ કરે કાળના જાદુગરનો ડબ્બો
સૌ-સૌનો ઉત્સવ છે એમાં હું અટવાતો ચાલું.

કોઇક છાતી ખરીદ કરતી સસ્તા ભાવે સગડી
કોઇક લેતું મોંઘામૂલી છતાં લાડની લગડી
શું લઇશ તું? – પૂછે મને આ મારું ગજવું ઠાલું.

Advertisements

Entry filed under: કાવ્ય.

ત્રણ ગઝલકાર… એક ગઝલ અવાજથી ધ્વનિ સુધીની યાત્રા – લાભશંકર ઠાકર

2 ટિપ્પણીઓ Add your own

  • 1. વિવેક  |  નવેમ્બર 2, 2006 પર 1:25 પી એમ(pm)

    સરસ મજાનું ગીત, મિત્ર ! કઈ કડીના વખાણ કરું અને કઈ કડી છોડી દઉં ?

    જવાબ આપો
  • 2. Amit pisavadiya  |  નવેમ્બર 2, 2006 પર 5:36 પી એમ(pm)

    કેમ છે ? કઇ દુનિયા મા વશો છો , દેખાતા જ નથી ને તમે તો.
    એની વે – હેપી દેવ દિવાળી.

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Blog Stats

  • 62,944 hits

તાજેતરની પોસ્ટ્સ

રચનાનો એકાદ ઘૂંટ પીવા મળે તો સોનામાં સુગંધ ભળે તે ભાવથી પ્રેરાઇને, જ્યાં જ્યાં શક્ય હોય ત્યાં ત્યાં સર્જકની એક-બે રચનાઓ ના શબ્દો અથવા સ્વરાંકન અથવા તેની લીન્ક આપવા પ્રયત્ન કર્યો છે. જો આમ કરતાં કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે, સૌ સર્જકો અને પ્રકાશકો, તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે.

%d bloggers like this: