તારી આંખનો અફીણી – વેણીભાઈ પુરોહિત

નવેમ્બર 5, 2006 at 10:32 એ એમ (am) 11 comments

મોરપિચ્છ અને ટહુકા પર આ પહેલા ઘણીવાર સરખા સરખા લાગતા ગીતો મુક્યા છે, યાદ છે ને ? પણ આજે એક જ ગીત બન્ને બ્લોગ પર. ટહુકા પર ત્રણ અલગ અલગ રીતે એક જ ગીત સાંભળો.

મોરપિચ્છ પર એ જ ગીતની બાકીની કળીઓ મુકી છે, જે આટલા બધા ગાયકોએ આ ગીત ગાવા છતાં આજ સુધી કોઇ ગીતમાં સાંભળવા નથી મળી.

ગુજરાતી પ્રણયગીતો માં મને સૌથી વધુ ગમતા આ ગીતની એક ખાસિયત હું એ જણાવી શકું, કે એક જ ગીતમાં કવિએ પ્રેમની ઉંડાઇ ( તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી ) અને પ્રેમની ઉંચાઇ ( તું કામણગારી રાધા ને હું કાનો બંસીવાળો ) દર્શાવી છે.

તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી
તારા રૂપની પૂનમનો પાગલ એકલો (2)

આજ પીઉં દરશનનું અમૃત, કાલ કસુંબલ કાવો,
તાલ પુરાવે દિલની ધડકન, પ્રીત બજાવે પાવો,
તારી મસ્તીનો મતવાલો આશક એકલો… હે તારા રૂપની….
તારી આંખનો અફીણી….

પાંખોની પરખે પરબડી આંખો જુએ પીયાવો
અદલ બદલ તનમનની મૌસમ ચાતકનો ચકરવો
તારા રંગ નગરનો રસિયો નાગર એકલો…હે તારા રૂપની…
તારી આંખનો અફીણી….

ધીમી ધીમી પગલી તારી ધીમી કંઇક અદાઓ
કમર કરે છે લચક અનોખી રૂપ તણાં લટકાઓ
તારી અલબેલી એ ચાલનો ચાહક એકલો…હે તારા રૂપની…
તારી આંખનો અફીણી….

તું કામણગારી રાધા ને હું કાનો બંસીવાળો
તું ચંપા વરણી ક્રિષ્ન કળી હું કામણગારો કાનો
તારા ગાલની લાલી નો ગ્રાહક એકલો…હે તારા રૂપની…
તારી આંખનો અફીણી….

રૂપ જાય આગળથી પાછળ, જાય જુવાની વીતી,
પ્રીતવાવડી સદા છલકતી, જાય જિંદગી પીતી,
તારા હસમુખડાં ઝીલું છું ઘાયલ એકલો…હે તારા રૂપની…
તારી આંખનો અફીણી….

ઠરી ગયા કામણનાં દીપક, નવાં નૂરનો નાતો,
ઝલક ગઈ મન પામરતાની, નવી આરતી ગાતો.
તારી પાનીને પગરસ્તે ચાલું એકલો… હે તારા રૂપની…
તારી આંખનો અફીણી….

Advertisements

Entry filed under: કાવ્ય.

ગઝલ – રુસ્વા મઝલુમી અલબેલો અંધાર હતો – વેણીભાઇ પુરોહિત

11 ટિપ્પણીઓ Add your own

 • 1. ધવલ  |  નવેમ્બર 6, 2006 પર 2:10 એ એમ (am)

  Great post…. just like everyone else, it is my favorite too !

  જવાબ આપો
 • 2. Bharat Pandya  |  નવેમ્બર 6, 2006 પર 6:21 એ એમ (am)

  Surat na ek ‘Visarat sur’ karyakramama Bhavnagarna pidh kalakar Shri Bhrgav Pandyaye , aa reecord ma na avati kadio sambhlavi hati.SambhaLnaraa mantrmugdh thai gaya hata.

  જવાબ આપો
 • 3. Bharat Pandya  |  નવેમ્બર 6, 2006 પર 6:25 એ એમ (am)

  Maja to e vaatani chhe ke director filmama aa get mukvaj magata na hata. Dilipbhaie bahuj agrah purvak a geet mukavyu, Filmama aa geet Babu Raje gaay chhe.
  and rest is history.

  જવાબ આપો
 • 4. વિવેક  |  નવેમ્બર 7, 2006 પર 6:39 એ એમ (am)

  વાહ ઉસ્તાદ…. વાહ !

  જવાબ આપો
 • 5. UrmiSaagar  |  નવેમ્બર 9, 2006 પર 3:23 એ એમ (am)

  મઝા આવી ગઇ જયશ્રી!
  આ પોસ્ટ કાયમ વાંચવાની અને સાંભળવાની રહી જતી હતી…
  આજે માણી….. કેટલું બધું જાણવા મળ્યું આ ગીત વિશે!

  કમ્પોસ ન કરાયેલી પંક્તિઓ પણ ખૂબ સરસ છે…

  આભાર…

  જવાબ આપો
 • 6. Harshad Jangla  |  નવેમ્બર 15, 2006 પર 8:10 પી એમ(pm)

  I live in Atlanta, USA. I was visiting blog of Smt Lavnya Shah and I suddenly came across this blog. I was extremely excited to read 4 additional stanzas of the song Tari Ankhno Afini….

  Thank you very much.
  -Harshad Jangla
  Atlanta, USA
  Nov 15 2006

  જવાબ આપો
 • 7. Harshad Jangla  |  નવેમ્બર 16, 2006 પર 12:09 એ એમ (am)

  Resp Jayshreebahen
  I hope you have recd my reply.
  I was extremely impressed by your blog.
  -Harshadbhai
  nov 15 2006

  જવાબ આપો
 • 8. dipal sutaria  |  નવેમ્બર 19, 2006 પર 5:48 પી એમ(pm)

  તારી પાનીને પગરસ્તે ચાલું એકલો
  excellent ending one can make,
  i am not that much experienced that i can comment on this but…
  carry on ur job, doing good job.
  i can learn more from u,,,
  hope u reply on dr_dipal@yahoo.co.in

  જવાબ આપો
 • 9. Jignesh Patel.  |  નવેમ્બર 24, 2006 પર 9:14 એ એમ (am)

  Thanks A lot,
  This is amazaing things i got, thanks to everyone for this beautiful songs.
  If someone have this songs in mp3 format, Please give me.

  જવાબ આપો
 • 10. BHAVESH DESAI  |  એપ્રિલ 28, 2009 પર 2:05 પી એમ(pm)

  Very good post.
  How do you type in gujrati!!
  can somebody teach me??

  જવાબ આપો
 • 11. vapWeevaFum  |  જૂન 30, 2010 પર 2:12 પી એમ(pm)

  Hello, You may find it interesting to problems diet pills – jhbhakta.wordpress.com And I cannot find… Send the information! To whom is the link to the necessary? [url=http://viagrashop.bizhosting.com]viagra shop – redl – 45049 [/url] 69771 – jc [/url], [/url]
  and this : Erectile dysfunction and viagra use: what’s up with college-age males?Claudino MA, Priviero FB, Camargo EA, Teixeira CE, De Nucci G, Antunes E, Zanesco A.update on viagra [59K] May 2006 …pelvic health men’s sexuality update on viagra andropause incontinence men’s sexuality…disorders peyronie’s disease update on viagra sex in later life perspectives resources…health erectile dysfunction update on viagra Call our toll-free number for ordering…Blount MA, Zoraghi R, Ke H, Bessay EP, Corbin JD, Francis SH. Bye

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Blog Stats

 • 71,611 hits

તાજેતરની પોસ્ટ્સ

રચનાનો એકાદ ઘૂંટ પીવા મળે તો સોનામાં સુગંધ ભળે તે ભાવથી પ્રેરાઇને, જ્યાં જ્યાં શક્ય હોય ત્યાં ત્યાં સર્જકની એક-બે રચનાઓ ના શબ્દો અથવા સ્વરાંકન અથવા તેની લીન્ક આપવા પ્રયત્ન કર્યો છે. જો આમ કરતાં કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે, સૌ સર્જકો અને પ્રકાશકો, તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે.

%d bloggers like this: