Tahuko : ટહુકો ( અનુક્રમણિકા , ફરમાઇશ )

ટહુકા પર હમણાં સુધી મુકાયેલા ગીતોની લિંક અહીં આપું છું. જેથી પહેલા મુકાયેલું કોઇ ગીત શોધીને ફરીથી સાંભળવું હોય, તો જલ્દી મળી જાય. ટહુકાના નવા મુકાલાતીઓને પણ આ અનુક્રમણિકા ગમશે અને ઉપયોગી થશે એવી આશા રાખું છું.

ઘણી વાર મિત્રો મને ઇ-મેઇલ કરીને અથવા comments માં કોઇ ગીતની ફરમાઇશ કરે છે. એનો વાંધો નથી, always welcome… પણ સાથે સાથે અહીં જો ફરમાઇશ મુકશો, તોયે ગમશે.

Advertisements

67 ટિપ્પણીઓ Add your own

 • 1. UrmiSaagar  |  ઓક્ટોબર 17, 2006 પર 1:34 પી એમ(pm)

  Hey Jayshree… this looks really good!
  Well done….
  I am sure this will help me and everyone else… a lot!!!
  Thanks…

  જવાબ આપો
 • 2. Juliet  |  ઓક્ટોબર 23, 2006 પર 2:18 પી એમ(pm)

  Fantastic collection !! Awsome !! U made my new year day !!
  Can u post ‘Najar na jam chhalkavi ne’ and ‘Tari aankh no afini’??

  જવાબ આપો
 • 3. amitpisavadiya  |  ઓક્ટોબર 25, 2006 પર 4:11 એ એમ (am)

  સરસ પ્રયાસ.

  જવાબ આપો
 • 4. Ashish  |  ઓક્ટોબર 26, 2006 પર 6:33 પી એમ(pm)

  tame ane tamara jeva bija Gujarati mitro ne “Gujarati Bloggin” ma atla active jo-e-ne aanhad anand thayo.

  જવાબ આપો
 • 5. Nirav  |  ઓક્ટોબર 31, 2006 પર 12:42 એ એમ (am)

  Hi Jayshree,
  I am really amazed with your effort and the speed you are updating. Excellent work…keep it up!!!

  જવાબ આપો
 • 6. chirag  |  નવેમ્બર 5, 2006 પર 10:29 એ એમ (am)

  hi jayshree,
  great job !

  i would like to hear the following film songs on tahuko, in decreasing order of preference :

  tamane joya ne jara raste rokaai gayo- mukesh – lata (not sure)
  ek rajkan suraj thavaane – lata
  chhanu re chhupu kai thhay- asha
  punam ni pyaari pyaari raat – usha
  kahu chhu javaani ne – rafi

  sorry if i made your job more tough, but you mentioned farmaaish-always welcome….

  Thanks,

  જવાબ આપો
 • 7. RUDRIK OZA  |  નવેમ્બર 7, 2006 પર 6:53 એ એમ (am)

  do u have “mari aankhe kankoo na suraj athmaya” songs or lyrics or anything!! looking for the tittle song and “khobo bharine ame etlu hasya”

  જવાબ આપો
 • 8. UrmiSaagar  |  નવેમ્બર 10, 2006 પર 5:59 પી એમ(pm)

  You today’s post on morpichchh…

  મારી ગાગર ઉતારો તો જાણું
  કે રાજ, તમે ઊંચક્યો ‘તો પહાડને !

  Please find and post the audio for this geet on tahuko!

  thanks…

  જવાબ આપો
 • 9. Tapan Shah  |  નવેમ્બર 11, 2006 પર 1:56 એ એમ (am)

  Great Great Great Job. Thanks a lot. I have been looking for something like this for a long time, finally today I found it. Again, Thank a lot. Nice work. Keep it up!!!

  જવાબ આપો
 • 10. Dhairya  |  નવેમ્બર 11, 2006 પર 6:34 પી એમ(pm)

  Dear Jayshree,

  Thanks for all your hardwork. Its really awesome. I might be able to help you out to increase your database. Please email me on the email I have provided you.

  Hu ghana vakhat thi eak geet shodhi rahyo hato ” Bandh aankhoma Shamnu Saji Gayu.” Aa geet ahin joine ghano aanand thayo, pan e link chali nathi rahi. Jarak samay kadhi e link chalu karva badal aapno ghano aabhar.

  જવાબ આપો
 • 11. vaibahv  |  નવેમ્બર 14, 2006 પર 4:12 એ એમ (am)

  thanks to u from all guj songs fans its a good n proud to guj pepole pls give us more guj songs

  જવાબ આપો
 • 12. Mahendra Shah  |  નવેમ્બર 17, 2006 પર 3:26 પી એમ(pm)

  You are diong a great favour to all gujarati music lovers. Thank you for continuing your Tahuko and Morpinch.
  Since you put Vaishnavjan on your blog, I am not getting any pictures with it on all new and old songs on your blog. I do not know weather others have mentioned to you about it or not.

  Mahendra Shah

  જવાબ આપો
 • 13. nilam doshi  |  નવેમ્બર 25, 2006 પર 6:41 એ એમ (am)

  રાધાકૃષ્ણના પ્રણય કાવ્યો મળી શકશે?મૂકવા વિનંતિ.આભાર સાથે.

  જવાબ આપો
 • 14. S.Vyas  |  જાન્યુઆરી 2, 2007 પર 1:13 એ એમ (am)

  I have been searching for the wordings of the poem “jhakal-na pani-nun bindu” (maybe it is nanakda jhakal-nun bindu)? Would you know the poem and the poet? Great blog, by the way. Thank You!!

  જવાબ આપો
 • 15. કલ્પનાબેન સ્વાદિયા --- મુંબઇ  |  ફેબ્રુવારી 9, 2007 પર 8:49 એ એમ (am)

  waah…sunder geeto ane gazalo no jaNe maha sagar hajar
  karyo chhe tame…apNe jyare dimag thi kam kariye chhiye tyare
  gadya (prose) lakhay chhe ane dil thi lakhiye tyare geet/kavya/gazal/bhajan lakhai jay chhe em hun manu chhun.
  Ha, evi abhivyakti ne samajava ane maNava mate pan dil hovun
  jaroori chhe. Tahooko vadhu ne vadhu gunjato rahe evi shubhechha paathavun chhun.

  જવાબ આપો
 • 16. mansi  |  જુલાઇ 29, 2007 પર 5:47 પી એમ(pm)

  hey its a really nice blog n i reallly loved it… n can sum1 plz tell me if i want how can i copy or save a few songs frm here… real gud work neways…

  જવાબ આપો
 • 17. Kartikeya  |  માર્ચ 21, 2008 પર 5:59 એ એમ (am)

  i want to hear song “Panchika ramti hati, dorda kudit hati”. I think it is sung by Shri Purshottam Upadhyay. Please do a favour

  જવાબ આપો
 • 18. bakul buch  |  જુલાઇ 24, 2008 પર 7:48 પી એમ(pm)

  would it b possible to put index poet wise also ? its treat to all gujjus !

  જવાબ આપો
 • 19. Pradeep Vyas  |  જૂન 3, 2009 પર 10:45 એ એમ (am)

  I want famous gujarati Song ‘Aaj Saanj Khetare Tadako Chhayo Santakukadi Khele re’ please send my personal Email ID.

  I hope you listen my pesonal request please.

  Your’s faithfully,

  Pradeep Vyas
  kaviraajpradeep@gmail.com

  જવાબ આપો
 • 20. chetna gala  |  જાન્યુઆરી 11, 2010 પર 4:01 પી એમ(pm)

  bahu saras !mane ek geet down load karvu chhe.pls help karso?geet chhe-paan lilu joyu ne tame yaad aavya

  જવાબ આપો
 • 21. DILIP MEHTA  |  જુલાઇ 7, 2011 પર 11:00 એ એમ (am)

  Hi Jayshree,

  Its great to take interest in our literature ! I loved it! I think still some old good Gujarati songs composed by Kshemubhai and Purshottambhai, written by Ramesh Parekh and Tushar Shukla and Jagdish Joshi,sung by Amar Bhatt and Purushottambhai I am awaiting for! I appreciate your liking. Khush Raho…

  -DILIP MEHTA

  જવાબ આપો
 • 22. ramesh gaudana  |  ફેબ્રુવારી 4, 2012 પર 2:28 પી એમ(pm)

  I visited your Gujarati blog webpage where i could find many good songs, poets and other stuff. but somehow i could not read your post about “GUJARATI DOHA AND CHHAND”. My email address is rgaudana2007@gmail.com

  જવાબ આપો
 • 23. bakulbhai  |  ફેબ્રુવારી 19, 2012 પર 11:46 એ એમ (am)

  TRUMENDAS WORK ABOUT GUJARATI LANGUAGE AND THEIR UN FORGOTABLE SONGS

  જવાબ આપો
 • 24. Paresh  |  માર્ચ 16, 2012 પર 3:06 પી એમ(pm)

  આજ શાન ખેતરે તડકો છાંયો
  સંતાકુકડી ખેલે રે ભાઇ સંતાકુકડી ખેલે
  નીલ આકાશે મેઘની હોડી
  હોડી હોડી ખેલે રે ભાઇ સંતાકુકડી ખેલે

  જવાબ આપો
  • 25. Paresh  |  માર્ચ 16, 2012 પર 3:14 પી એમ(pm)

   ઘણું જુનુ ગીત છે હું નાના હતો ત્યારે લગભગ ૧૯૮૦ આસપાસ સાંભળેલું, જો ફરી સાંભળવા મળે કે લખાણ મળે તો આનંદ થશે.

   જવાબ આપો
 • 26. Malaya Pathak  |  માર્ચ 22, 2012 પર 11:39 એ એમ (am)

  mara manma mevadno rano reh chhe geet malashe?
  Annar * singer chhe
  ek lokgeet chhe- unche re timbe beni maru sasaru…….ke madi ne kehjo ke ana mokle-koi link ke geet malshe?

  જવાબ આપો
 • 27. BAKUL bhai a pandya  |  એપ્રિલ 4, 2012 પર 4:05 એ એમ (am)

  POETS AND THEIR POETRIES BEST COLLECTION

  જવાબ આપો
 • 28. Harshad Patel  |  ઓગસ્ટ 8, 2012 પર 5:06 પી એમ(pm)

  I want to listen “ame maiara kans rajana vala koine na daie dan” krishna geet sung by Raghuvir Kunchala. Can you please add this geet to tahuko on this janmastami?

  જવાબ આપો
 • 29. ravi  |  ફેબ્રુવારી 21, 2013 પર 4:33 એ એમ (am)

  sundar prayas

  જવાબ આપો
 • 30. sureshchhatbar  |  મે 19, 2013 પર 2:44 પી એમ(pm)

  i want song ,morpitchha ni rajai odhi……..ramesh parekh

  જવાબ આપો
 • 31. h d sailor  |  જૂન 25, 2013 પર 8:36 પી એમ(pm)

  kindly upload
  halve te hathe upadjo re ame komal komal by madhav ramanuj]]..]

  જવાબ આપો
 • 32. pankajkumar  |  સપ્ટેમ્બર 10, 2013 પર 6:51 પી એમ(pm)

  nice collection !

  જવાબ આપો
 • 33. Hirabhai chaudhari  |  ઓક્ટોબર 2, 2013 પર 6:11 એ એમ (am)

  Navkar mantra play kevi rite thay.

  જવાબ આપો
 • 34. kisan ahir 9714050167--9429050167  |  ઓક્ટોબર 27, 2013 પર 11:16 એ એમ (am)

  wah gujrati bhasa ma koi gazal/gito no best bhandar hoy to tahuko se thank you

  જવાબ આપો
 • 35. Meena  |  માર્ચ 9, 2014 પર 7:44 એ એમ (am)

  Very good collection. I find new version of ” tahuko ” little difficult to use! I will get familiar soon. I am not finding ‘ Jalisco Kamal Chhandi….. By Hemu Gadhavi ‘ can you help ? Thanks for a huge collection.

  જવાબ આપો
 • 36. Jitendra Vora  |  જુલાઇ 17, 2014 પર 4:10 પી એમ(pm)

  ઘણા સમય પહેલા ટહૂકો માં મધુરાષ્ટકમ સાંભળેલું, ગાયીકા નું નામ યાદ નથી. ઢાળ
  અમને ખૂબ ગમેલો. પ્રચલીત કરતા જુદા ઢાળ મા ગવાયેલ એ રચના ની મીઠાશ હજી સ્મરણ માં છે.અમે u-tube માં પ્રયત્ન
  કરી જોયો, પણ અફળ… તમે કંઈ કરી શકશો?

  જવાબ આપો
 • 37. mayur herbha  |  જુલાઇ 23, 2014 પર 3:58 એ એમ (am)

  adbhut

  જવાબ આપો
 • 38. Harshang Pandya  |  ઓગસ્ટ 24, 2014 પર 11:01 એ એમ (am)

  Pl make available song Rahsyo na pardao kholi to jo Khuda chha k nahi hak mari to jo Singer Asit Desai.

  જવાબ આપો
 • 39. kalavati patel  |  સપ્ટેમ્બર 30, 2014 પર 7:30 પી એમ(pm)

  lakh lakh divdani jyot zabakavu ma,garbe ramvane aavjo…rangoli purine mano garbo koravu maa, garbe ramvane aavjo……… AA GARBO GOTI DESO PLEASE..?

  જવાબ આપો
 • 40. gangaram vaghela  |  નવેમ્બર 15, 2014 પર 11:18 એ એમ (am)

  આંધળી માનો કાગળ ગીગુભાઈ નાગજી નામે

  જવાબ આપો
 • 41. gangaram vaghela  |  નવેમ્બર 15, 2014 પર 11:23 એ એમ (am)

  હું એ ઉપર જણાવેલ પંકિતી લખી છે જો આખુ ગીત કયા કાવ્ય સંગ્રહમા અથવા કોનું છે તે જણાવવા વિનંતી
  . તમારુ આ કાર્ય ઘણુ મહત્વનુ છે. તે માટે અભિનંદન

  જવાબ આપો
 • 42. poonma  |  ડિસેમ્બર 22, 2014 પર 11:48 એ એમ (am)

  kuvarbai nu mamarus demanding song, please give these song to me. poonam.

  જવાબ આપો
 • 43. પ્રેમપરખંદા  |  ફેબ્રુવારી 23, 2015 પર 7:47 એ એમ (am)

  http://wp.me/p5zNea-s

  જવાબ આપો
 • 44. Himmat patel  |  માર્ચ 2, 2015 પર 6:23 પી એમ(pm)

  Very good! Please send mail me of new peoms

  જવાબ આપો
 • 45. bina trivedi  |  માર્ચ 23, 2015 પર 6:27 એ એમ (am)

  Very nice site my farmis ame chanch ma lai tankhlu nikdela sangathe ek t.v. Sirial nu tital song hatu ghna time thi sodhu chhu maltu nathi

  જવાબ આપો
 • 46. satish  |  જૂન 19, 2015 પર 1:54 એ એમ (am)

  Sinh ni jat …….dadbapu

  જવાબ આપો
 • 47. jaydeepsinh  |  જુલાઇ 17, 2015 પર 6:08 એ એમ (am)

  ashadhi beej no duho malshe

  જવાબ આપો
 • 48. smita barot  |  જુલાઇ 18, 2015 પર 5:22 પી એમ(pm)

  Eji me to pakadi ambaliyani dal re jangal bich me khadi ho ji,
  Junu bhajan 6,pl mali sake to apjo,bahu varsho pahela sambhlelu radio par.s

  જવાબ આપો
 • 49. Padmanabh Ranchhoddas Merchant  |  ઓગસ્ટ 18, 2015 પર 1:11 એ એમ (am)

  I would like you to include following melodious song of Gujarati film, Vaarasdaar:
  taare thaavu kaya moralani dhel,
  kahe ne namani naagar vel.
  Avinash Vyas scripted the lyrics and music for the song.
  The song was picturised on Nalini Jaywant. Her co-star was Hasmukh Kikani. I do not remember who was the playback singer; but probably, Lata Mangeshkar could have sung the song.The picture was released in 1950s at Central Cinema in Bombay.
  Padmanabh

  જવાબ આપો
 • 50. hemant upadhyaya  |  જાન્યુઆરી 23, 2016 પર 5:50 એ એમ (am)

  Hello. mane Shravni naam na album ni talash chhe. jema surat na ketlak kalakaaro e pan potano aavaj aapyo chhe. plz help to find out.

  જવાબ આપો
 • 51. ડોડીયા ગોપાલ  |  માર્ચ 20, 2016 પર 7:34 એ એમ (am)

  ખુબ સરસ ..
  મારે એક ગઝલ જોઇએ છે ..
  હીરે મોતી મૈ ના ચાહુ…

  જવાબ આપો
 • 52. Dasharath Panchal  |  માર્ચ 21, 2016 પર 1:34 પી એમ(pm)

  Gujarati Lokgeet:
  Aala lila vansdiya re vadhhavo, Eni re utravo mara Prabhujini vansli re…

  જવાબ આપો
 • 53. Parimal Chitalia  |  માર્ચ 23, 2016 પર 4:30 એ એમ (am)

  very good collection.can u help me to get the song “te patththar pasand klem karypo by pinakin shah. I shall bne highly obliged.

  જવાબ આપો
 • 54. jayesh  |  માર્ચ 24, 2016 પર 2:26 એ એમ (am)

  Aapanu kam gani prasansniy 6e…keep it up………Ravji patel ni kavita MARA KHETAR NA SHEDHE THI UDI GAYI SARASI…..Hoy to mukva vinanti

  જવાબ આપો
 • 55. nirupam chhaya  |  એપ્રિલ 4, 2016 પર 11:20 એ એમ (am)

  તું આકૃતિ હું પડછાયો ….. એ ગની દહીંવાલાની રચનાને રાસભાઈ અને પુરુષોત્તમભાઈએ બન્નેએ કંઠ આપ્યો છે. એ રચના ક્યાંયથી મળે?

  જવાબ આપો
 • 56. Manisha  |  એપ્રિલ 5, 2016 પર 12:13 પી એમ(pm)

  Hal ne ali chsuta vavhche jaiye chogaro ek aayo re
  He goro goro goro jane chand no katko darti per ramva ne aayo……Please aa geet sambhravjo please

  જવાબ આપો
 • 57. ramesh khambhayata  |  જૂન 13, 2016 પર 6:32 એ એમ (am)

  ek rajkan suraj thavane shamne lataji e gaayu chhe. tena pur shabdo muksho to aabhar

  જવાબ આપો
 • 58. prakash gadhavi  |  સપ્ટેમ્બર 3, 2016 પર 8:24 એ એમ (am)

  i need garba song please share link

  જવાબ આપો
 • 59. jaldhi  |  સપ્ટેમ્બર 23, 2016 પર 5:01 એ એમ (am)

  Sir…mne shayar nu naam khbar nathi bt el Gazal “Lathdya kadam ne taro Umbar mali gyo” aa gazal ahiya mukva mate vinanti.

  જવાબ આપો
 • 60. p.i.joshi  |  ફેબ્રુવારી 22, 2017 પર 2:46 પી એમ(pm)

  mogarana full sakhi …….mogarana full aa geet mukva vinti

  જવાબ આપો
 • 61. Bansari Trivedi  |  માર્ચ 3, 2017 પર 4:11 એ એમ (am)

  Jayshreeben, you are doing very good work and putting your efforts to keep live Gujarati gazals and songs for those who are interested in the same. One request from me, I am looking for a Gujarati song ” BHAVI NA BHITAR NO SHABAD UKELTA EK TARA VAGE, HO HO MANE BHANKARA VAGE” if you can find and upload in this page, I will be very grateful to you. Thank you.

  જવાબ આપો
 • 62. પારસ કે જ્હા  |  મે 25, 2017 પર 6:12 પી એમ(pm)

  ટહુકો ડોટ કોમ બંધ કેમ છે જયશ્રીબેન? એ સાઇટ ખૂલતી નથી.

  જવાબ આપો
 • 63. હેમંત વકીલ  |  મે 27, 2017 પર 3:41 પી એમ(pm)

  નેણલા ઊછાળો તમે ઊભી બજર અહી આવે ને જાય લાખ લોક …..્્ ગાયક રાણૂ મુખરજી
  દ્વારાકી ની નઞરી માં કે મ કરી રહેશો ને કેમ કરી તમને તે ફાવશે જયારે તમને ગોકુળિયું ઞામ યાદ આવશે….
  ઞાયક.પુરષોતંમ ઉપાધ્યાય… લેખક.રમેશ પારેખ

  જવાબ આપો
 • 64. prernapiyush  |  મે 27, 2017 પર 6:00 પી એમ(pm)

  રામકબીર.. જયશ્રીબેન એક ગીત મારી સદ્ગત મમ્મી મને હું નાનો હતો ત્યારે ગાઈને સંભળાવતી હતી એવું મને મોટા થયા પછી જાણવા મળ્યું શબ્દો પણ બહું બધા ખબર નથી અને કોની રચના છે એ પણ ખબર નથી.. માત્ર ‘ દિકરા.. શુરવિર થાજે તું રણમાં.. બેટા શુરવિર થાજે તું રણમાં..’’ એવું ખબર છે.. ૧૯૭૪ થી ૭૬ ના અરસામાં મારી માતા નાં કંઠે મે સાંભળ્યું તું.. આ રચના વિશે વધુ કઈ મળી જાય તો આપનો આભારી થઈશ.
  –ધર્મેન્દ્રસિંહ રણા

  જવાબ આપો
 • 65. bhupendra patel  |  મે 28, 2017 પર 1:52 પી એમ(pm)

  website khulti nathi.. any problem ??

  જવાબ આપો
 • 66. nirupam chhaya  |  જૂન 23, 2017 પર 6:52 એ એમ (am)

  મારાં નયણાંની આળસ રે , ન નીરખ્યા હરિને જરી …. આ ગીત મૂકશો ?

  જવાબ આપો
 • 67. નટુભાઈ બી. મકવાણા  |  જુલાઇ 8, 2017 પર 5:08 પી એમ(pm)

  ખૂબ સરસ કાવ્યો છે. તમે કરેલા શ્રમને મારાં વંદન.બાળકોને આવી સાઈટ ખોલતાં શિખવવું જોઈએ.

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


%d bloggers like this: